Royal Communication Palanpur: Mega Bharti

Tuesday, July 31, 2018

Mega Bharti

મેગા ભરતી..
પોસ્ટ : કોન્સ્ટેબલ ( જી.ડી. BSF, CISF, CRPF, SSB, ITBP, AR, NIA, SSF )

કુલ જગ્યા : ૫૪૯૫૩
પુરુષ ઉમેદવાર :
એસ. સી. : ૮૧૭૨
એસ. ટી. : ૪૩૨૫
ઓબીસી : ૧૦૨૧૫
જનરલ : ૨૪૫૯૫
મહિલા ઉમેદવાર :
એસ. સી. : ૧૨૮૩
એસ. ટી. : ૫૮૮
ઓબીસી : ૧૭૫૧ 
જનરલ : ૭૬૪૬ 

છેલ્લી તારીખ : ૧૭/૦૯/૨૦૧૮

શૈક્ષણિક લાયકાત : ૧૦ પાસ

પરીક્ષા ફી : 100 ( ફક્ત જનરલ તથા OBC પુરુષ ઉમેદવાર માટે જ)

વય મર્યાદા :
જનરલ : ૨/૮/૧૯૯૫ થી ૧/૮/૨૦૦૦
એસ સી / એસ ટી : ૨/૮/૧૯૯૦ થી ૧/૮/૨૦૦૦
ઓબીસી : ૨/૮/૧૯૯૨ થી ૧/૮/૨૦૦૦

રનિંગ :
પુરુષ : ૫ કી.મી. ( ૨૪ મિનિટ )
મહિલા : ૧૬૦૦ મીટર ( ૮ મિનિટ ૧૫ સેકન્ડ )

હાઈટ :
પુરુષ : ૧૭૦ સે.મી. ( અંદાજે ૫ ફૂટ ૬ ઇંચ )
મહિલા : ૧૫૭ સે.મી. ( અંદાજે ૫ ફૂટ ૧ ઇંચ )

ચેસ્ટ ( છાતી )
પુરુષ ઉમેદવાર માટે : ૮૦/૫

લેખિત પરીક્ષા : ૯૦ મિનિટ
જનરલ ઇન્ટેલિજન્સ & રિઝનિંગ : ૨૫ માર્ક્સ
જનરલ નોલેજ & અવેરનેસ : ૨૫ માર્ક્સ
મેથ્સ : ૨૫ માર્ક્સ
ઇંગ્લિશ / હિન્દી  : ૨૫ માર્ક્સ

પે સ્કેલ : 21700 થી 69900

ફોર્મ ભરવા માટે : Royal Communication palanpur

No comments:

Post a Comment